હેલ્પલાઇન નંબર
 75739 96633, 98983 77700
  WhatsApp માટે
 75739 96633

આંગણવાડીની પ્રાથમિક માહિતી
આંગણવાડી - FPS ની માહિતી

Login Here

માહિતી
 • 29 Dec 2018 DOWNLOAD

  દૂધ સંજીવની યોજના અંતર્ગત નવેમ્બર 2018 ના લાભાર્થીઓની વિગતો ભરવા માટેનુ ફોર્મેટ

 • 05 Sep 2018 DOWNLOAD

  રાષ્ટ્રીય પોષણ અભિયાન અંતર્ગત બાળતુલા નોંધણી કરવા માટેનું ફોરમેટ.

 • 31 May 2018 DOWNLOAD

  આધાર મારફતે આંગણવાડી કાર્યકર અને તેડાગરનો માનદવેતન ડાયરેકટ બેનિફિટ ટ્રાન્સફરથી તેમના બેંક અકાઉન્ટમાં લેવા અને એનપીસીઆઈ (NPCI) સાથે લિન્ક (સીડિંગ) કરાવા માટેનો સહમતિ (Consent) ફોર્મ.

 • 22 May 2018 DOWNLOAD

  તમામ જીલ્લાઓને સુચના આપવામાં આવે છે કે આંગણવાડીની પ્રાથમિક માહિતી ભાગ 'બ' ની એંટ્રી આજથી જ શરૂ કરી 30 મે 2018 સુધીમા પુર્ણ કરવાની રહેશે.

 • 18 May 2018 DOWNLOAD

  આગણવાડી કેંદ્રની પ્રાથમિક માહિતી ભાગ-બ માટેનુ ફોર્મ

 • 17 Apr 2018 DOWNLOAD

  આંગણવાડી કાર્યકર અને હેલ્પરના માનદ વેતનના ચુકવણા ડીબીટી (DBT) પધ્ધતીથી કરવા ઓનલાઇન પોર્ટલ ઊપર એન્ટ્રી માટેની ખાસ સૂચના

 • 16 Apr 2018 DOWNLOAD

  આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગરનો માનદવેતન ડી.બી.ટી. પદ્ધતિથી ચુકવણા કરવા માટેનો પરિપત્ર

 • 16 Apr 2018 DOWNLOAD

  ગાંધીનગર જિલ્લાએ તારીખ ૨૦/૪/૨૦૧૮ સુધીમાં આંગણવાડીની પ્રાથમિક માહિતી - ભાગ “બ” ભરી દેવાનો રહેશે

 • 16 Apr 2018 DOWNLOAD

  ગાંધીનગર સિવાયના જિલ્લાઓએ તારીખ ૨૦/૪/૨૦૧૮ સુધીમાં આંગણવાડીની પ્રાથમિક માહિતી - ભાગ “અ” ભરી દેવાનો રહેશે